December 14, 2024

ઓનલાઇન જિલ્લાફેર બદલી (દાહોદ જિલ્લો) : 2024

પ્રથમ તબક્કામાં ઓનલાઇન જિલ્લાફેર બદલીથી દાહોદ જિલ્લામાં આવનાર અને જનાર શિક્ષકોની યાદી

યાદી જોવા અહી ક્લિક કરો.


અન્ય જિલ્લામાંથી દાહોદ જિલ્લામાં હાજર થવા આવનાર શિક્ષકોએ હાજર થતાં પહેલાં મહિતી ભરવા માટેની લિન્ક 


દાહોદ જિલ્લામાંથી જનાર શિક્ષકોએ છૂટા થતાં પહેલાં ભરવાની લિંક  

(સૌ પ્રથમ તાલુકામાંંથી ફોરવર્ડિંગ કરાવી જરુરી પ્રમાણપત્રો સહિત છૂટા થવા જિલ્લામાં ઉપસ્થિત રહેવું, ત્યારબાદ તાલુકામાંથી છૂટા બાદ શાળામાંથી છૂટા થઈ જે તે બદલીના જિલ્લામાં હાજર થવું.)

જો આપ BLO હોવ તો મામલતદાર કચેરીને જાણ કર્યા બાદ જિલ્લામાં છૂટા થવા ઉપસ્થિત રહેવું.


દાહોદ જિલ્લામાં હાજર/છૂટા થવા માટે રજૂ કરવાના પ્રમાણપત્રો

દાહોદ જિલ્લામાં છૂટા કે હાજર થવા આવનાર શિક્ષકોએ ઉપરોક્ત પ્રમાણપત્ર સાથે હાજર રહેવું.

November 22, 2024

જિલ્લાફેર બદલી ઓફ લાઈન થયેલ હુકમોની યાદી : ૨૦૨૪

વિવિધ જિલ્લાઓમાંં જિલ્લાફેર બદલી (ઓફ લાઈન કેમ્પમાં) થયેલ હુકમોની યાદી : ૨૦૨૪

(બાકી જિલ્લામાંથી યાદી મળ્યેથી અપડેટ કરવામાં આવશે, જેથી નિયમિત મુલાકાત લેતાં રહેશો.)


દાહોદ જિલ્લામાંથી થયેલ ઓફલાઈન જિલ્લાફેર હુકમોની તાલુકાવાર યાદી : ૨૦૨૪

(ઉમેદવાર તરફ્થી માહિતી મળ્યેથી યાદી અપડેટ કરવામાં આવશે, જેથી નિયમિત મુલાકાત લેતાં રહેશો.)

June 24, 2020

શાળાના ટેબ્લેટમાં ઉપયોગી 11 એપ્લિકેશન મેળવવા માટે


નીચેની પાંચ એપ્લિકેશનનું સોફ્ટવેર  મેળવવા જે-તે logo ઉપર ક્લિક કરો.

















નીચેની છ લિંક દ્વારા ટેબ્લેટમાં ગૂગલ ક્રોમ દ્વારા "Add to Home Screen" નો ઉપયોગ કરી ટેબ્લેટના ડેસ્કટોપમાં શોર્ટકટ મુકવો, આ વેબસાઇટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, જેથી RAMનો વપરાશ ઓછો થશે.

 




























May 20, 2020

રકમને અંકમાંથી શબ્દોમાં રૂપાંતરિત કરવું

રીત:૧

અંકમાંથી શબ્દોમાં રૂપાંતરિત માટેની ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

http://pratikardeshana.blogspot.com/


રીત:૨

રકમને અંકમાંથી શબ્દોમાં રૂપાંતરિત કરવા માટેના કોડ:

ઉપયોગની રીત:
  1. ઉપરનો Code કોપી કરો.
  2. MS Excel ઓપન કરો.
  3. Alt + F11 દબાવી Visual Basic Editor (VBE) ઓપન કરો.
  4. Insert મેનુમાંથી Module સિલેક્ટ કરી ઉમેરો.
  5. જમણી બાજુની વિન્ડોમાં કોડ પેસ્ટ કરો.
  6. VBE બંધ કરો.
  7. Save As ક્લિક કરી ફાઇલને Excel Macro-Enabled Workbook તરીકે Save કરો.

April 5, 2020

MDM Food-Security-Allowance-Distribution.. ઓટો જનરેટ MDM સ્લીપ અને રજીસ્ટર (પ્રથમ, બીજો અને ત્રીજો રાઉન્ડ)

MDM Food-Security-Allowance-Distribution..

વિશેષતા: 

ડેટાએન્ટ્રી કાર્ય બાદ ઓટોમેટીક કુપન અને રજીસ્ટર જનરેટ થાય છે.

પ્રથમ, બીજો અને ત્રીજો રાઉન્ડ અથવા ચોથા રાઉન્ડની સ્લીપ એક જ ડેટા એન્ટ્રીથી મેળવી શકાશે.

ઓટો જનરેટ MDM સ્લીપ અને રજીસ્ટર ડાઉનલોડ કરવા માટે 



October 3, 2018

દાહોદ જિલ્લા એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ફોટો ઉપલોડ કરવા માટે:

દાહોદ જિલ્લા એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ફોટો અપલોડ કરવા માટે:

અહીં ક્લિક કરો.

Id અને Password માં આપના તાલુકાનો કોડ નાખવા વિનંતી છે.


 *નીચેના 5 ફોટા અપલોડ કરવાના છે.* 

1. શાળાનું નામ આવતું હોય અને શાળાની બિલ્ડીંગ જોવાતી હોય તેવો ફોટો

2. પીવાના પાણીની વ્યવસ્થા (બાળકો તેનો ઉપયોગ કરતા)

3. કન્યાઓના હાથમાં મળેલ પાઠ્યપુસ્તકો સાથેનો ફોટો.

4. લાઈટ અને પંખા ચાલુ હોય અને બાળકો ભણતા હોય તેવો

5. કન્યા માટે સેનિટેશનની વ્યવસ્થા હોય તેવો..

 આ 5 ફોટા એડવાન્સ પાડેલા ન હોય તો login થાય બાદ ડાયરેક્ટ પાડીને પણ save કારી શકાશે.

September 19, 2018

NMMS મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભરવા અંગે

NMMS મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભરવા:

ધો.9ના વિદ્યાર્થીના ફોર્મ રજીસ્ટર કરવા અહીં ક્લિક કરો.


ધો.૯ ફ્રેશ વિદ્યાર્થીઓના Login માટે અહી ક્લિક કરો.



ધો.10, 11 અને 12ના વિદ્યાર્થીઓના રિન્યુઅલ ભરવા અહીં ક્લિક કરો.


રિન્યુઅલ માટે ગયા વર્ષના Id અને Password ઉપયોગમાં લેવાના છે. જો ભૂલી ગયા હોય તો રિસેટ કરી શકાશે. ગયા વર્ષે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેમાં OTP આવશે, જે ઓનલાઇન નાખશો તો રીસેટ થઈ જશે.

લોકસભા ચૂંટણી (ઝાલોદ વિધાનસભા) અંતર્ગત સ્ટાફની માહિતી ભરવા અંગે