August 27, 2018

દાહોદ જ‍િલ્‍લા મહેકમ : ૨૦૧૮ની માહિતી અોનલાઇન ભરવા માટે

૫્રત‍િ,

અાચાર્યશ્રી, તમામ દાહોદ ‍જ‍િલ્‍લા 

દાહોદ જ‍િલ્‍લા મહેકમ : ૨૦૧૮ની માહિતી ભરવા માટે અહી કલ‍િક કરો.

૫ાસવર્ડ માટે અા૫ના સીઅારસી કો-અો.શ્રીનો સં૫ર્ક કરવા ‍વ‍િનંતિ છે.

સીઅારસી કો-અો.શ્રીએ ફોર્મ ભરવા માટેનો ૫ાસવર્ડ અા૫ના બી.અાર.સી. કો-અો.શ્રી ૫ાસેથી મેળવી અા૫ના તમામ અાચાર્યશ્રીઅોને ૫ર્સનલમાં મોકલી અા૫વા વ‍િનં‍ત‍િ છે.


August 11, 2018

Dahod Dristrict Attendence System દાહોદ જિલ્લાની શાળાઓની હાજરી

Missin Vidhya Attendence: 

મિશન વિદ્યા અંતર્ગત પ્રિય બાળકોની હાજરી:

 PDF File   -     Excel File 

માત્ર હાજરી જોવા માટે- અહીં ક્લિક કરો.


Regular Student Attendence: 

PDF File       -     Excel File

માત્ર હાજરી જોવા માટે- અહીં ક્લિક કરો.


Teachers Attendence: 

PDF File       -     Excel File

માત્ર હાજરી જોવા માટે- અહીં ક્લિક કરો.

June 11, 2018

ઓનલાઈન બદલી : 2018


અગત્યની સુચના: 

સદર કેમ્પ ૩૧/૦૮/૨૦૧૬ના મહેકમ અન્વયે ૩૦/૦૬/૨૦૧૭ના રોજ ખાલી જગ્યા હતી તેના આધારે પ્રથમ રાઉન્ડમાં મુકવામાં આવેલ હતી. હાલમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલ અને નવી ખાલી પડેલ જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઓનલાઈન મુકવામાં આવેલ છે. જે ૨૦૧૬ના મહેકમ અનુસાર છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ કાર્ય બાદ ૩૧/૦૮/૨૦૧૭નિ સ્થિતિએ નવું મહેકમ મંજુર કરવામાં આવતા ઓનલાઈન કરેલ કેટલીક શાળાઓમાં મહેકમ ઘટી જવા પામેલ છે. જેનું લીસ્ટ ઓનલાઈન મુકવામાં આવેલ છે. જે જોઈલેવા વિનંતી છે. આવી શાળામાં પસંદગી કરવાથી વધ પડવાની શક્યતાઓ રહેલી હોઈ ધ્યાન પૂર્વક ખાલી જગ્યાની પસંદગી કરવી હિતાવહ છે. 



  • કયા જીલ્લામાં કઈ શાળામાં સંભવિત વધ પડનાર છે. તે શાળાની યાદી જોવા માટે અહી ક્લિક કરો.

May 3, 2018

દાહોદ જિલ્લા શાળામાંથી પાસ થઇ અન્ય શાળામાં દાખલ કર્યા અંગેના પ્રમાણપત્રનો નમુનો

દાહોદ જિલ્લા શાળામાંથી પાસ થઇ અન્ય શાળામાં દાખલ કર્યા અંગેના પ્રમાણપત્રનો નમુનો


For Download Clik below: