Pages
- Home
- Excel Sheets
- C.C.C. Metirials
- G.K.-જનરલ નોલેજ
- Books-પુસ્તકો ડાઉનલોડ કરો
- News-શિક્ષણજગત સમાચાર
- Photo-ફોટો કલેક્શન
- Presentation-શૈક્ષણિક પ્રેઝન્ટેશન
- Pragna Sahitya-પ્રજ્ઞા સાહિત્ય
- Shixak Jyot (શિક્ષક જ્યોત)
- Poems (ધો.1 થી 8ની કવિતાઓ)
- પ્રાર્થના - Prayer
- બાળગીત-Baal Geet
- અન્ય ઉપયોગી શૈક્ષણિક બ્લોગ Imported Blog
- અગત્યના પરિપત્રો - Imported G.R.
- TET/TAT/HTAT
- Dahod (Education)
- RESULTS
- Application નમૂનાઓ
New Updates
Notice Board
December 4, 2018
October 3, 2018
દાહોદ જિલ્લા એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ફોટો ઉપલોડ કરવા માટે:
દાહોદ જિલ્લા એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ફોટો અપલોડ કરવા માટે:
અહીં ક્લિક કરો.
Id અને Password માં આપના તાલુકાનો કોડ નાખવા વિનંતી છે.
*નીચેના 5 ફોટા અપલોડ કરવાના છે.*
1. શાળાનું નામ આવતું હોય અને શાળાની બિલ્ડીંગ જોવાતી હોય તેવો ફોટો
2. પીવાના પાણીની વ્યવસ્થા (બાળકો તેનો ઉપયોગ કરતા)
3. કન્યાઓના હાથમાં મળેલ પાઠ્યપુસ્તકો સાથેનો ફોટો.
4. લાઈટ અને પંખા ચાલુ હોય અને બાળકો ભણતા હોય તેવો
5. કન્યા માટે સેનિટેશનની વ્યવસ્થા હોય તેવો..
આ 5 ફોટા એડવાન્સ પાડેલા ન હોય તો login થાય બાદ ડાયરેક્ટ પાડીને પણ save કારી શકાશે.
September 19, 2018
NMMS મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભરવા અંગે
NMMS મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભરવા:
ધો.9ના વિદ્યાર્થીના ફોર્મ રજીસ્ટર કરવા અહીં ક્લિક કરો.
ધો.૯ ફ્રેશ વિદ્યાર્થીઓના Login માટે અહી ક્લિક કરો.
ધો.10, 11 અને 12ના વિદ્યાર્થીઓના રિન્યુઅલ ભરવા અહીં ક્લિક કરો.
રિન્યુઅલ માટે ગયા વર્ષના Id અને Password ઉપયોગમાં લેવાના છે. જો ભૂલી ગયા હોય તો રિસેટ કરી શકાશે. ગયા વર્ષે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેમાં OTP આવશે, જે ઓનલાઇન નાખશો તો રીસેટ થઈ જશે.
September 18, 2018
August 27, 2018
દાહોદ જિલ્લા મહેકમ : ૨૦૧૮ની માહિતી અોનલાઇન ભરવા માટે
૫્રતિ,
અાચાર્યશ્રી, તમામ દાહોદ જિલ્લા
દાહોદ જિલ્લા મહેકમ : ૨૦૧૮ની માહિતી ભરવા માટે અહી કલિક કરો.
૫ાસવર્ડ માટે અા૫ના સીઅારસી કો-અો.શ્રીનો સં૫ર્ક કરવા વિનંતિ છે.
સીઅારસી કો-અો.શ્રીએ ફોર્મ ભરવા માટેનો ૫ાસવર્ડ અા૫ના બી.અાર.સી. કો-અો.શ્રી ૫ાસેથી મેળવી અા૫ના તમામ અાચાર્યશ્રીઅોને ૫ર્સનલમાં મોકલી અા૫વા વિનંતિ છે.
August 11, 2018
Dahod Dristrict Attendence System દાહોદ જિલ્લાની શાળાઓની હાજરી
Missin Vidhya Attendence:
મિશન વિદ્યા અંતર્ગત પ્રિય બાળકોની હાજરી:
PDF File - Excel File
માત્ર હાજરી જોવા માટે- અહીં ક્લિક કરો.
Regular Student Attendence:
PDF File - Excel File
માત્ર હાજરી જોવા માટે- અહીં ક્લિક કરો.
Teachers Attendence:
PDF File - Excel File
માત્ર હાજરી જોવા માટે- અહીં ક્લિક કરો.
Subscribe to:
Posts (Atom)