June 24, 2020

શાળાના ટેબ્લેટમાં ઉપયોગી 11 એપ્લિકેશન મેળવવા માટે


નીચેની પાંચ એપ્લિકેશનનું સોફ્ટવેર  મેળવવા જે-તે logo ઉપર ક્લિક કરો.

















નીચેની છ લિંક દ્વારા ટેબ્લેટમાં ગૂગલ ક્રોમ દ્વારા "Add to Home Screen" નો ઉપયોગ કરી ટેબ્લેટના ડેસ્કટોપમાં શોર્ટકટ મુકવો, આ વેબસાઇટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, જેથી RAMનો વપરાશ ઓછો થશે.

 




























May 20, 2020

રકમને અંકમાંથી શબ્દોમાં રૂપાંતરિત કરવું

રીત:૧

અંકમાંથી શબ્દોમાં રૂપાંતરિત માટેની ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

http://pratikardeshana.blogspot.com/


રીત:૨

રકમને અંકમાંથી શબ્દોમાં રૂપાંતરિત કરવા માટેના કોડ:

ઉપયોગની રીત:
  1. ઉપરનો Code કોપી કરો.
  2. MS Excel ઓપન કરો.
  3. Alt + F11 દબાવી Visual Basic Editor (VBE) ઓપન કરો.
  4. Insert મેનુમાંથી Module સિલેક્ટ કરી ઉમેરો.
  5. જમણી બાજુની વિન્ડોમાં કોડ પેસ્ટ કરો.
  6. VBE બંધ કરો.
  7. Save As ક્લિક કરી ફાઇલને Excel Macro-Enabled Workbook તરીકે Save કરો.

April 5, 2020

MDM Food-Security-Allowance-Distribution.. ઓટો જનરેટ MDM સ્લીપ અને રજીસ્ટર (પ્રથમ, બીજો અને ત્રીજો રાઉન્ડ)

MDM Food-Security-Allowance-Distribution..

વિશેષતા: 

ડેટાએન્ટ્રી કાર્ય બાદ ઓટોમેટીક કુપન અને રજીસ્ટર જનરેટ થાય છે.

પ્રથમ, બીજો અને ત્રીજો રાઉન્ડ અથવા ચોથા રાઉન્ડની સ્લીપ એક જ ડેટા એન્ટ્રીથી મેળવી શકાશે.

ઓટો જનરેટ MDM સ્લીપ અને રજીસ્ટર ડાઉનલોડ કરવા માટે