इस फ़ाइल को आप डाऊनलोड करके आप इन्कम टेक्स की फ़ाइल घर बैठे या स्कुल के कंप्यूटर में भर शकते है. विशेषता: १. इनकम टेक्स अपने आप केल्क्युलेट हो जाता है.. २. फॉर्म १६, सरल फॉर्म और एक्नोलोज्मेंट फॉर्म भी ओटो जनरेट हो जाता है.. और आप सरलता से प्रिंट भी निकल शकते है.
- Gunotsav Ayojan: All Gujarat- Ecxel File: Click Here
- New Updated Auto Feel Time Table: Click Here
ટાઈમ ટેબલ ની વિશેષતાઓ:-
"૨૦ વિષયો અને ૨૫ શિક્ષકોનો સમાવેશ થઇ શકે છે."
૧. એક સાથે નવ વર્ગોનું સમય પત્રક તૈયાર થઇ શકે છે.
૨. દરેક વર્ગમાં અલગ અલગ શિક્ષકોની ગોઠવણ થઇ શકે છે.
૩. એક જ જગ્યાએ નામ લખવાનાં પછી બધે જ ડ્રોપ ડાઉન નો ઉપયોગ થઇ શકે છે.
૪. અઠવાડિયાનાં વિષયોની વહેચણી નો ખ્યાલ આપોઆપ આવી જાય છે. (ગણતરી કરવાની ઝંઝટમાંથી મુક્તિ)
૫. શિક્ષકોના અઠવાડિયાના કાર્યભાર નો અલગથી કોઠો તૈયાર થાય છે.
૬. કાર્યાલયનું સમય પત્રક ૩ નંગ A4 સાઈઝ ના કાગળમાં પ્રિન્ટ કાઢવામાં સરળતાં રહે છે.
૭. વર્ગનું સમય પત્રક લીગલ પેજ માં સરળતાથી પ્રિન્ટ થાય છે.
૮. એક સમયે બે વર્ગોમાં એક જ શિક્ષકનો તાસ ગોઠવાય તો લાલ રંગ ની નિશાની બતાવી ચેતવણી આપે છે.
૯. મર્યાદા કરતાં વધુ વિષયોની ફાળવણીમાં પણ અલગ રંગ દર્શાવી ધ્યાન દોરે
આ સિવાયની પણ ઘણી બધી વિશેષતાઓથી સજ્જ છે.
આ સિવાયના ઘણાં પત્રકોની માહિતી મેળવવા ઉપરોક્ત વેબસાઈટ/બ્લોગની અવશ્ય મુલાકાત લેવી.
EXCELમાં બધી શીટ એકસાથે પ્રોટેક્ટ કે અનપ્રોટેક્ટ કરવી
Excelનો ઉપયોગ કરતી વખતે આપણે ફોર્મ્યૂલા અને લિંકને બચાવવા માટે શીટ પ્રોટેક્ટ કરતા હોઇએ છીએ. જ્યારે ફાઇલમાં ઘણી બધી શીટ હોય ત્યારે સુધારા કરતી વખતે વારંવાર શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવી પડતી હોય છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા અહિં એકસાથે બધી શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવાની રીત બતાવેલ છે.
Code:
Option Explicit
Sub ProtectAll()
Dim wSheet As Worksheet
Dim Pwd As String
Pwd = InputBox("Enter your password to protect all worksheets", "Password Input")
For Each wSheet In Worksheets
wSheet.Protect Password:=Pwd
Next wSheet
End Sub
Sub UnProtectAll()
Dim wSheet As Worksheet
Dim Pwd As String
Pwd = InputBox("Enter your password to unprotect all worksheets", "Password Input")
On Error Resume Next
For Each wSheet In Worksheets
wSheet.Unprotect Password:=Pwd
Next wSheet
If Err <> 0 Then
MsgBox "You have entered an incorect password. All worksheets could not " & _
"be unprotected.", vbCritical, "Incorect Password"
End If
On Error Goto 0
End Sub
ઉપયોગની રીત:
- ઉપરનો Code કોપી કરો.
- MS Excel ઓપન કરો.
- Alt + F11 દબાવી Visual Basic Editor (VBE) ઓપન કરો.
- Insert મેનુમાંથી Module સિલેક્ટ કરી ઉમેરો.
- જમણી બાજુની વિન્ડોમાં કોડ પેસ્ટ કરો.
- VBE બંધ કરો.
- Save As ક્લિક કરી ફાઇલને Excel Macro-Enabled Workbook તરીકે Save કરો.
- હવે જ્યારે બધી શીટ પ્રોટેક્ટ કરવી હોય ત્યારે View મેનુમાંથી Macros પર ક્લિક કરો.ProtectAll કે UnProtectAll પર ડબલ ક્લિક કરતા બધી શીટમાં એકસાથે પ્રક્રિયા થશે.
Excelનો ઉપયોગ કરતી વખતે આપણે ફોર્મ્યૂલા અને લિંકને બચાવવા માટે શીટ પ્રોટેક્ટ કરતા હોઇએ છીએ. જ્યારે ફાઇલમાં ઘણી બધી શીટ હોય ત્યારે સુધારા કરતી વખતે વારંવાર શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવી પડતી હોય છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા અહિં એકસાથે બધી શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવાની રીત બતાવેલ છે.
Code:
| |
Option Explicit
Sub ProtectAll()
Dim wSheet As Worksheet
Dim Pwd As String
Pwd = InputBox("Enter your password to protect all worksheets", "Password Input")
For Each wSheet In Worksheets
wSheet.Protect Password:=Pwd
Next wSheet
End Sub
Sub UnProtectAll()
Dim wSheet As Worksheet
Dim Pwd As String
Pwd = InputBox("Enter your password to unprotect all worksheets", "Password Input")
On Error Resume Next
For Each wSheet In Worksheets
wSheet.Unprotect Password:=Pwd
Next wSheet
If Err <> 0 Then
MsgBox "You have entered an incorect password. All worksheets could not " & _
"be unprotected.", vbCritical, "Incorect Password"
End If
On Error Goto 0
End Sub
| |
ઉપયોગની રીત:
|
|
- Download Gujarati Font: Click Here
- Shalakiy Varshik Ayojan: Click Here
STD 1 Ayojan CLICK HERE
STD 2 Ayojan CLICK HERE
STD 3 Ayojan CLICK HERE
STD 4 Ayojan CLICK HERE
STD 5 Ayojan CLICK HERE
STD 6 Ayojan CLICK HERE
STD 7 Ayojan CLICK HERE
STD 8 Ayojan CLICK HERE
STD 1 Ayojan CLICK HERE
STD 2 Ayojan CLICK HERE
STD 3 Ayojan CLICK HERE
STD 4 Ayojan CLICK HERE
STD 5 Ayojan CLICK HERE
STD 6 Ayojan CLICK HERE
STD 7 Ayojan CLICK HERE
STD 8 Ayojan CLICK HERE
STD 2 Ayojan CLICK HERE
STD 3 Ayojan CLICK HERE
STD 4 Ayojan CLICK HERE
STD 5 Ayojan CLICK HERE
STD 6 Ayojan CLICK HERE
STD 7 Ayojan CLICK HERE
STD 8 Ayojan CLICK HERE
દાહોદ જીલ્લાનું માસિક પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. Please Click Here
માસિક પત્રકમાં ઉપયોગી ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. Click Here for Download Gujarati LMG-Arun Font
2. Click Here for Download Gujarati HARI Font
મેરીટ ગણતરી
(૧)પ્રાથમિક-૬ થી ૮ ભાષાશિક્ષક માટે(૨)પ્રાથમિક - ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન
(3)પ્રાથમિક - ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન
(૪)પ્રાથમિક -સી.પી.એડ.શિક્ષક
(૫)પ્રાથમિક ૧ થી ૫
(૬) મુખ્ય શિક્ષક મેરીટ HTAT
(૭) માધ્યમિક શાળામાં શિક્ષક માટે મેરીટ
(૮) માધ્ય./ઉ.માધ્ય.માં આચાર્ય માટૅ
•
શાળા છોડીને અન્ય શાળામા જતા બાળકોની વિગત/અન્ય શાળામાથી દાખલ થનાર
બાળકોની વિગત રાખવા માટેનુ પત્રક-- Download
•
કર્મચારીની
માહિતી સરળતાથી ઃ
સ્ટાફના
કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની
માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.-
આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ-
વયપત્રક (જી.આર).એલ.સી. પ્રોગ્રામ ડાઉનલોડ કરવા કિલક કરો
આ જી.આર.મા તમે તમારા અનુકુળ ફોન્ટ રાખી શકશો.(સહયોગી-કુન્જ પ્રાથમિક શાળા)
• અન્તરસારણી પ્રોગ્રામ-
ગુજરાતના અને ભારતના સ્થળો એકબીજાથી કેટલા કિમી દુર છે જાણો બસ એક જ ક્લીક પર-Download
૨.Salary slip
૪.ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator)
૫.life time calender
૭ તમારે એક દિવસમા કેટલુ પાણી પીવુ ?માત્ર વજન એન્ટર કરો.અને જાણો
૪.ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator)
૫.life time calender
૭ તમારે એક દિવસમા કેટલુ પાણી પીવુ ?માત્ર વજન એન્ટર કરો.અને જાણો
- પગારબિલ અંતર્ગતના પત્રકો
- પગાર પત્રક 1
- પગાર પત્રક 2
- પગાર પત્રક 3
- પગાર પત્રક 4
- ગ્રાન્ટ કેલ્ક્યુલેશન મેમો
- સુગમ ઈન્કમટેક્ષ નવું રીટર્ન ફોર્મ
- ફાજલ રક્ષણ પરિપત્ર
- સરાસરી હાજરી અને પ્રવેશ
- પેંન્શન ફોર્મ