June 21, 2015

Matdar Yadi ma Online Apply karva



મતદાર યાદીમાં
નવું નામ નોંધાવવા, કમી કરવા કે સુધારો કરવા માટેPlease Click Here.



જો આપ નવા યુઝર હોવ તો Sign Up પર ક્લિક કરો. આ પ્રમાણે Dilog Box જેમાં માગ્યા મુજબની માહિતી ભરી Sign In થાવ.

TAT-II સુધારેલું જાહેરનામું

June 1, 2015

For online Teacher Transfer: 2015


      ઓનલાઈન બદલી કેમ્પ જોગ જરૂરી સૂચનાઓ:
  • ઓનલાઈન બદલી કેમ્પની ફોર્મ જમા કરાવવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. 
  • આપે ફોર્મ તાલુકામાં જમા કરાવ્યું હોય તો અરજી એપ્રુવલ થઇ કે કેમ? તે ચકાસણી http://dpegujarat.org/ પર કરી લેવી.
  • દાહોદ જીલ્લામાં તાલુકાવાર અને વિભાગવાર જમા થયેલા ફોર્મની વિગત હવે પછી આ સાઈડ પર મુકવામાં આવશે.
  • ટૂંક સમયમાં બદલીના હુકમ જનરેટ થઇ જશે.  http://dpegujarat.org/ પર નિયમિત જોતા રહેવું.
  • પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે.
  • બીજા તબક્કામાં જેઓને પ્રથમ તબક્કામાં હુકમ મળ્યા હોય તેઓ ભાગ લઇ શકશે નહિ. તેઓએ હુકમની નકલ કઢાવીને ખરાઈ કરવા માટે હુકમમાં TPEO સરની સહી કરાવવાની રહેશે. આ સિવાયના તમામ શિક્ષકો બીજા તબક્કામાં ભાગ લઇ શકશે. 
  • બીજા તબક્કામાં ભાગ લેવા માંગતા હોય તેઓએ નવેસરથી ફોર્મ ભરવાના રહેશે. (પ્રથમ તબક્કામાં હુકમ મેળવ્યો હોય તે સિવાયના તમામ ફોર્મ ભરી શકશે.)